Riyaa Subodh Instagram – આ ગુજરાતી અભિનેત્રીનો સીરિયલમાંથી આવ્યો ફર્સ્ટ લૂક,આ પાત્ર ભજવવું છે ખરેખર અઘરું
ગુજરાતી મૉડલ, અભિનેત્રી રિયા સુબોધ જન્મે નહીં પણ કર્મે ગુજરાતી છે. રિયા મૂળે અમદાવાદની છે પણ ઘણીવાર તમારી જન્મભૂમિ અને કર્મભૂમિ એક જ નથી હોતી. તે જ રીતે રિયા છેલ્લા ઘણાં વખતથી મુંબઈમાં મૉડલિંગ કરે છે સાથે જ તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. પણ આ વખતે તેને પહેલીવાર એક ચાલતી સિરિયલમાં 15 દિવસનું પાત્ર ભજવવા મળ્યું છે. આથી રિયા ખૂબ જ ખુશ અને ઉત્સાહી છે. આ વિશે ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતાં તેણે પોતાના પાત્ર વિશે અનેક ખુલાસા કર્યા છે તે જાણો અહીં…
To know more – log on to gujaratimidday.com
#MiddayEntertainment #MidDayNews #entertainment #celebritynews #TelevisionNews #GujaratiActress #RiyaSubodh #ZeeTV #mumbaicity #ahmedabad #amdavadi #actressmodel | Posted on 26/Dec/2022 18:12:01



