Kartik Aaryan Instagram – ફાફડા-જલેબી એટલે અમદાવાદનુ ગૌરવ,
સેવ ઉસળ એટલે બરોડાનુ ગૌરવ,
ખમણ-લોચો એટલે સૂરતનુ ગૌરવ,
રીંગણ ઓળો-રોટલો એટલે મારા આખા કાઠિયાવાડનુ ગૌરવ,
અવી જ રીતે “સત્યપ્રેમ કી કથા” એટલે બધા ગુજ્જુઓનુ ગૌરવ, આપડે તો જોવી જ પડે!
તો આજે જ જોઈ નાખો..
અને હા.. અમારા પરિવારને મળવા સમગ્ર પરિવાર સાથે પધારજો 🙏
Watch it with your family at a theatre near you 🤍
#SatyaPremKiKatha #29thJUNE
In Cinemas near you! Book your tickets now 👇
https://bookmy.show/SatyapremKiKatha
#SajidNadiadwala
#KiaraAdvani #SameerVidwans #ShareenMantriKedia #KishorArora #KaranShrikantSharma Nadiadwala Grandson Entertainment – NGE Namah Pictures Warda Khan Sajid Nadiadwala
#GajrajRao #SupriyaPathakKapur Siddharth Randeria – ગુજ્જુભાઈ #ShikhaTalsania #RajpalYadav #AnooradhaPatel T-Series Pen Movies | Posted on 30/Jun/2023 17:42:32