Kinjal Rajpriya Instagram – ગોળ ગોળ ધાણી..👧🏻 ‘Twirl’ નામનો શબ્દ તો કદાચ હમણાં થોડા વર્ષો પહેલા ખબર પડી, બાકી ગોળ-ગોળ ફૂંદરડી તો સાવ નાનકડી ફૂલ જેવી હતી ત્યારથી ફરતી.. ચાલતાયે નહોતું આવડતુ, પણ કોઇ ફૂંદરડી ફેરવે તો કેવી મજા આવે એનું સ્મરણ કરી, આજે પણ, પોતાની મોજમાં ફરી લઉ છું… નવી વાવા પહેરીને 🐣
જીવનને બસ માણતા રહો.. જીવવા જશો તો લાંબુ લાગશે ✨
મારી નવી વાવા by @asopalav 🤓 | Posted on 02/Jul/2023 19:00:09