Manasi Parekh Instagram – રમઝટની રાતનાં સુપરસ્ટાર: ડાકલા વાગતાં જ જોશ સાથે થિરકવા લાગે છે માનસી પારેખ
મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી. નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે
#mansiparekh #mansiparekhfans #mansiparekhsinger #actress #mansiparekhgohil #ramzatniratna #dakla #navratri2023 #navratrichaniyacholi #navratrispecial #navratrifestival #garbalover #garbanight💃 | Posted on 14/Oct/2023 13:05:16