Home Actress Kinjal Rajpriya HD Instagram Photos and Wallpapers November 2023 Kinjal Rajpriya Instagram - #VocalForLocal આ વર્ષે, દિવાળી જુદી રીતે ઉજવવાનું નક્કી કર્યુ ! નવા છોડ નવા વૃક્ષ વાવીને… Nursery માં જઇ કુંડા, છોડ, માટી, ખાતર, વગેરે લાવી, આખું ઘર લીલુંછમ શણગાર્યું 😃 મજાની વાત એ છે કે તહેવાર પછી બધુ decoration ઉતારી લેવાની જગ્યાએ, આ decoration હમેશા મારી સાથે ઉગશે, ખીલશે, મોટું થશે ✨🐣 વ્યસ્થ જીવનમાં online shopping ૧૦૦% મદદ રૂપ થાય, પણ જ્યારે આપણા સમયની અનુકૂળતા હોય ત્યારે કોક બીજાના જીવનને વ્યસ્થ રાખવાનો, એનો રોજગાર વધારવાનો પ્રયત્ન કેમ ન કરીએ ? એટલે ‘વોકલ ફોર લોકલ’ ! ઘણા સમય બાદ જાતે જઇ બધી ખરીદી કરી.. આ લાહવો વારંવાર મળતો રહે એવી આશા સાથે આપ સૌને, દિવાળીના પર્વની ખુબ બધી શુભેચ્છા 🙏 HAPPY DIWALI 🪔

Kinjal Rajpriya Instagram – #VocalForLocal આ વર્ષે, દિવાળી જુદી રીતે ઉજવવાનું નક્કી કર્યુ ! નવા છોડ નવા વૃક્ષ વાવીને… Nursery માં જઇ કુંડા, છોડ, માટી, ખાતર, વગેરે લાવી, આખું ઘર લીલુંછમ શણગાર્યું 😃 મજાની વાત એ છે કે તહેવાર પછી બધુ decoration ઉતારી લેવાની જગ્યાએ, આ decoration હમેશા મારી સાથે ઉગશે, ખીલશે, મોટું થશે ✨🐣 વ્યસ્થ જીવનમાં online shopping ૧૦૦% મદદ રૂપ થાય, પણ જ્યારે આપણા સમયની અનુકૂળતા હોય ત્યારે કોક બીજાના જીવનને વ્યસ્થ રાખવાનો, એનો રોજગાર વધારવાનો પ્રયત્ન કેમ ન કરીએ ? એટલે ‘વોકલ ફોર લોકલ’ ! ઘણા સમય બાદ જાતે જઇ બધી ખરીદી કરી.. આ લાહવો વારંવાર મળતો રહે એવી આશા સાથે આપ સૌને, દિવાળીના પર્વની ખુબ બધી શુભેચ્છા 🙏 HAPPY DIWALI 🪔

Kinjal Rajpriya Instagram - #VocalForLocal આ વર્ષે, દિવાળી જુદી રીતે ઉજવવાનું નક્કી કર્યુ ! નવા છોડ નવા વૃક્ષ વાવીને… Nursery માં જઇ કુંડા, છોડ, માટી, ખાતર, વગેરે લાવી, આખું ઘર લીલુંછમ શણગાર્યું 😃 મજાની વાત એ છે કે તહેવાર પછી બધુ decoration ઉતારી લેવાની જગ્યાએ, આ decoration હમેશા મારી સાથે ઉગશે, ખીલશે, મોટું થશે ✨🐣 વ્યસ્થ જીવનમાં online shopping ૧૦૦% મદદ રૂપ થાય, પણ જ્યારે આપણા સમયની અનુકૂળતા હોય ત્યારે કોક બીજાના જીવનને વ્યસ્થ રાખવાનો, એનો રોજગાર વધારવાનો પ્રયત્ન કેમ ન કરીએ ? એટલે ‘વોકલ ફોર લોકલ’ ! ઘણા સમય બાદ જાતે જઇ બધી ખરીદી કરી.. આ લાહવો વારંવાર મળતો રહે એવી આશા સાથે આપ સૌને, દિવાળીના પર્વની ખુબ બધી શુભેચ્છા 🙏 HAPPY DIWALI 🪔

Kinjal Rajpriya Instagram – #VocalForLocal
આ વર્ષે, દિવાળી જુદી રીતે ઉજવવાનું નક્કી કર્યુ ! નવા છોડ નવા વૃક્ષ વાવીને… Nursery માં જઇ કુંડા, છોડ, માટી, ખાતર, વગેરે લાવી, આખું ઘર લીલુંછમ શણગાર્યું 😃 મજાની વાત એ છે કે તહેવાર પછી બધુ decoration ઉતારી લેવાની જગ્યાએ, આ decoration હમેશા મારી સાથે ઉગશે, ખીલશે, મોટું થશે ✨🐣

વ્યસ્થ જીવનમાં online shopping ૧૦૦% મદદ રૂપ થાય, પણ જ્યારે આપણા સમયની અનુકૂળતા હોય ત્યારે કોક બીજાના જીવનને વ્યસ્થ રાખવાનો, એનો રોજગાર વધારવાનો પ્રયત્ન કેમ ન કરીએ ? એટલે ‘વોકલ ફોર લોકલ’ ! ઘણા સમય બાદ જાતે જઇ બધી ખરીદી કરી.. આ લાહવો વારંવાર મળતો રહે એવી આશા સાથે આપ સૌને, દિવાળીના પર્વની ખુબ બધી શુભેચ્છા 🙏
HAPPY DIWALI 🪔 | Posted on 10/Nov/2023 13:56:25

HAPPY DIWALI 🪔
Kinjal Rajpriya Instagram – ૩ એક્કાના ની જીત ની પાછળ નો ચોથો એક્કો એટલે AUDIENCE! 
Thank you for showering your love! 
This has been possible only because of you! 

Anand Pandit Motion Pictures and Jannock Films Present “ 𝟑 𝐄𝐊𝐊𝐀 “

Starring @actoryash @malhar028 @mitragadhvi @esharkansara @kinjalrajpriya @tarjanee_official @dharmesh64 and @hitukanodia

Produced by @anandpandit and @vaishalshah7

Directed by @rajesh_filmcrafting

Written by @parth__85 and @chetandaiya 

Creative director @parth__85 

@anandpanditmotionpictures @jannockfilmsllp @jojoapp.in @colorsgujaratiofficial #3Ekka #TronEkka

Check out the latest gallery of Kinjal Rajpriya