Kinjal Rajpriya Instagram – ૩ દિ મૂળીમાં ખુબ મજા આયવી હોં ભાઇ..
આમ તો બધુજ શૂટ ‘અંબિકા નિવાસ પેલેસ’ માંજ હતું પણ શ્રી માંડવરાયજી દાદાના મંદિરે દર્શન કરવાની મજા પડી 😇 એ સિવાય, ઝાલાવાડ અને મૂળીના ઇતિહાસ વિષે ઘણું જાણવા મળ્યુ.. અને હા, સુરેન્દ્રનગરની ઘણી રસપ્રદ વાતો થઇ.. સુરેન્દ્રનગરની મુલાકાત હવે જલ્દી લઇશ..
હાલો ત્યારે, શ્રી માંડવરાયજી દાદા કી જય 🙏
📸 Archive of all the things that got to my notice 🤓 Ambika Nivas Palace | Posted on 19/Dec/2023 20:22:06