Sana Amin Sheikh Instagram – મળો, સંસ્કૃતિ ઉર્ફે “Kay”ને, જે નામથી મોર્ડન પણ દિલથી છે એકદમ પારંપરિક!
જુઓ, “યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાત”, 15 જુલાઈથી, સોમથી રવિ , રાત્રે 8 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર!
વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત…
અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ.
@sanaaminsheikh
#UnitedStateOfGujarat #USG #gujaratiserial #sanskruti #colorsgujarati #assalgujarati #assalentertainment #jabardastkalakar | Posted on 28/Jun/2024 19:00:50



