Sana Amin Sheikh Instagram – નવ ગ્રહો જેવા લોકોના દિલ જીતવાનું impossible કામ, Kay possible કરી શકશે?⚡
જુઓ, “યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાત”, 15 જુલાઈથી, સોમથી રવિ , રાત્રે 8 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર!
વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત…
અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ.
@raj_anadkat @sanaaminsheikh @randeria_siddharth @aparamehta @raginishah1301 @vandhanaa_vittlanee @muni.jha @falguni.kirti @nehaalnjoys @charlie_rajput_cr @yehaiaabhi @amijoshi_official @sonalsingh1519 @darbar2551 @parrigalaa @prithvi_pancholi @richardbhaktiklein @mayurbhavsar15
#UnitedStateOfGujarat #USG #colorsgujarati #entertainment #megaavatar #gujarati #gujarativarta #assalgujarati #assalentertainment #jabardastkalakar | Posted on 02/Jul/2024 19:02:33



