Sapna Vyas Instagram – કેવા મિત્રોને ખોઈ નાખવા સારા ? સાંભળો જવાબ સપના સાથેના સંવાદમાં. 😊 અને હા,આપણે સામેથી કોઈના પર પર્સનલ ના થઇએ પણ કોઈ મફતિયા સીધા માત્ર કી પેડ આવી ગયું, એટલે પર્સનલ થવા જાય તો સળીના જવાબમાં સળિયો જ ફટકારી દેતા શીખવું જ જોઈએ સ્ટ્રેસ ફ્રી લાઇફ માટે 😉😎 #socialmedia #truth #Courtesy | Posted on 23/Oct/2024 14:39:05
Check out the latest gallery of Sapna Vyas


