Sonam Lamba Instagram – #vishwashtha #gujaratifilm running successful. તમારા નજીકના સીનેમા ઘરોમાં સતત બીજા અઠવાડીયે પણ લોકોનું ધિયાન આકર્ષીત કરતી ખુબ જ સરસ ગુજરાતી ફિલ્મ #વિશ્વાસ્થા @nikunjmodi_3 ના દિગ્દર્શનમાં @rajurangam06 સરના પ્રડક્શનની પહેલી જોરદાર ફિલ્મ. જો હજી સુધી ન જોઈ હોય તો ફુલ મસાલા ગુજારી ફિલ્મ જોઈ આવો.
#kalpanagagdekar #gujaratifilm #gujaratimovie #gujaratiactress #gujaratifilmindustry #gujarati #garvigujarat #jayjaygarvigujarat #vadodara #vadodaradiaries #vadodara_baroda | Posted on 16/Feb/2025 12:41:19
Check out the latest gallery of Sonam Lamba



