Kinjal Rajpriya Instagram – પહેલી નજરે જોતાં જ ખબર પડી જવી જોઈએ કે બોસ, ગુજરાતી છે !! 😎
વટથી ઉપાડ્યો છે લાલ કલર સાહેબ !!
“I take fashion seriously at few occasions, because every little detail of my look tells a story from where I belong!”
Styled by @idivyeshtalaviya
Outfit by @frillandflare_annuscreation
(મોતી-વર્ક વાળું સુંદર પટોળુ by @annupatel #Gujarat)
થેન્ક્સ ટુ ધ hair artist, #MorPankh was the highlight 🦚 | Posted on 09/Oct/2025 19:46:55



