Sapna Vyas Instagram – જે લોકોનાં શરીરનું વજન વધારે હોય તેમને આપણે મજાક મસ્તીમાં અમુક શબ્દોથી સંબોધી દઇએ છીએ, બની શકે સામેવાળા માણસને ખોટું લાગી આવે.તો obesity ધરાવતા લોકો માટે આપણો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઇએ જાણો આ video મા.
જાણીતા Fitness Coach Sapna vyas સાથેનો પૂરો સંવાદ જુઓ Jalso Podcasts YT Channel પર.
With @coachsapna @nnaishadh
(Sapna Vyas, Fitness, obesity, Health, Mentality, Awerness, Jalso podcast) | Posted on 09/Oct/2025 17:35:30



