Aanchal Shah Instagram – મારો નાથ🦚✨Jay Ho🙌🏻
હે મારા દ્વારકાનાથ, હું તમારો આભાર કેવી રીતે માનું એ નથી જાણતી… તમે મને એટલું બધું આપ્યું છે જેટલું હું લાયક પણ નથી! ખબર નથી કે મેં કયા સારા કર્મો કર્યા હશે કે મને તમારા આશીર્વાદ મળ્યા અને તમારા પાવન સ્થાન પર અન્નકૂટ મનોરથ કરવાની તક મળી.🙏🏻
આ અનુભવ એવો દિવ્ય છે કે જીવનમાં હું ક્યારેય એને શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. મારા જીવનની એકમાત્ર ઈચ્છા એ છે કે તમે હંમેશા મારા જીવનમાં રહો અને મારો હાથ પકડીને ચાલતા રહો. જય દ્વારકાધીશ💙
#dwarka #shrikrishna #krishna #dwarkanath #lalo #radheradhe #harekrishna #jaydwarikadhish #aanchalshah | Posted on 06/Sep/2025 18:39:05



