Kinjal Rajpriya

Kinjal Rajpriya Instagram – આજુબાજુ બધા બ્રેક લેવા જાય છે ને આપણે બ્રેક લઇને આવ્યા છીએ !!
મરજીના માલિક એ તે કેવા !! 🤓

ટૂંકમાં રિસેસ ગમે ત્યારે લો, દોડતા સ્કૂલે તો જવાનું જ.. રોજ.. તો જ ઘડતરની મજા પડે .. બાકી ક્યારે Bell વાગતા છૂટીએ એતો પટાવાળા કાકા નક્કી કરસે !! | Posted on 03/Feb/2026 14:25:28

Kinjal Rajpriya

Check out the latest gallery of Kinjal Rajpriya