Home Actress Janki Bodiwala HD Instagram Photos and Wallpapers February 2021 Janki Bodiwala Instagram - ગુજરાતનાં જુરાસીક પાર્ક તરીકે વર્લ્ડ મેપમાં ઓળખાય છે તે રૈયોલી-બાલાસિનોરમાં આવેલ 'ડાયનાસોર ફોસીલ પાર્ક એન્ડ મ્યુઝિયમ', રાજઘરાનાની પરંપરા અને જાહોજલાલી જ્યાં આજે પણ જીવંત છે તે સંતરામપુર - લુણાવાડા - બાલાસિનોરનાં રાજમહેલ, ગુરુ ગોવિંદસિંહની અમરગાથા ગાતા અને આદિવાસી લોકજીવનની સાથે વનરાજીથી શોભતો માનગઢ ડુંગર અને આવાં એકએકથી ચઢીયાતા ટુરિસ્ટ પ્લેસીસ જે અમદાવાદથી માત્ર 100 કિલોમિટરનાં અંતરે આવેલા છે - તે બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર છે @kinjalrajpriya સોલોટ્રીપનાં ડેસ્ટીનેશન્સ! આ વિડીયો જોઈને તમે 100% તમારા ફેમિલી અને ફ્રેન્ડસમાં tag કરીને કહેશો કે હવે પછીની આપણી રોડ ટ્રીપનાં આ ડેસ્ટીનેશન્સ છે! 😀 @gujarattourism #RoadToRemember #Episode3 #Gujarat #Balasinor #JurassicPark #Dinosaurs #Mountains #Road #Mountainlovers #Travelgram #Outdoor #Palaces #Forest #Wanderlust #Santrampur #Archeology #Stepwell #History #Museum #GujaratTouristPlaces #GujaratTourism #Weekend #RoadTrip Campaign by @gujarattourism Team @rangbyvarun @deval1310 @nisharmansuri @theartclump @mehupraja @aaditya_trivedi95 @oldschool.stories @himanshu.sanghavi_official

Janki Bodiwala Instagram – ગુજરાતનાં જુરાસીક પાર્ક તરીકે વર્લ્ડ મેપમાં ઓળખાય છે તે રૈયોલી-બાલાસિનોરમાં આવેલ ‘ડાયનાસોર ફોસીલ પાર્ક એન્ડ મ્યુઝિયમ’, રાજઘરાનાની પરંપરા અને જાહોજલાલી જ્યાં આજે પણ જીવંત છે તે સંતરામપુર – લુણાવાડા – બાલાસિનોરનાં રાજમહેલ, ગુરુ ગોવિંદસિંહની અમરગાથા ગાતા અને આદિવાસી લોકજીવનની સાથે વનરાજીથી શોભતો માનગઢ ડુંગર અને આવાં એકએકથી ચઢીયાતા ટુરિસ્ટ પ્લેસીસ જે અમદાવાદથી માત્ર 100 કિલોમિટરનાં અંતરે આવેલા છે – તે બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર છે @kinjalrajpriya સોલોટ્રીપનાં ડેસ્ટીનેશન્સ! આ વિડીયો જોઈને તમે 100% તમારા ફેમિલી અને ફ્રેન્ડસમાં tag કરીને કહેશો કે હવે પછીની આપણી રોડ ટ્રીપનાં આ ડેસ્ટીનેશન્સ છે! 😀 @gujarattourism #RoadToRemember #Episode3 #Gujarat #Balasinor #JurassicPark #Dinosaurs #Mountains #Road #Mountainlovers #Travelgram #Outdoor #Palaces #Forest #Wanderlust #Santrampur #Archeology #Stepwell #History #Museum #GujaratTouristPlaces #GujaratTourism #Weekend #RoadTrip Campaign by @gujarattourism Team @rangbyvarun @deval1310 @nisharmansuri @theartclump @mehupraja @aaditya_trivedi95 @oldschool.stories @himanshu.sanghavi_official

Janki Bodiwala Instagram - ગુજરાતનાં જુરાસીક પાર્ક તરીકે વર્લ્ડ મેપમાં ઓળખાય છે તે રૈયોલી-બાલાસિનોરમાં આવેલ 'ડાયનાસોર ફોસીલ પાર્ક એન્ડ મ્યુઝિયમ', રાજઘરાનાની પરંપરા અને જાહોજલાલી જ્યાં આજે પણ જીવંત છે તે સંતરામપુર - લુણાવાડા - બાલાસિનોરનાં રાજમહેલ, ગુરુ ગોવિંદસિંહની અમરગાથા ગાતા અને આદિવાસી લોકજીવનની સાથે વનરાજીથી શોભતો માનગઢ ડુંગર અને આવાં એકએકથી ચઢીયાતા ટુરિસ્ટ પ્લેસીસ જે અમદાવાદથી માત્ર 100 કિલોમિટરનાં અંતરે આવેલા છે - તે બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર છે @kinjalrajpriya સોલોટ્રીપનાં ડેસ્ટીનેશન્સ! આ વિડીયો જોઈને તમે 100% તમારા ફેમિલી અને ફ્રેન્ડસમાં tag કરીને કહેશો કે હવે પછીની આપણી રોડ ટ્રીપનાં આ ડેસ્ટીનેશન્સ છે! 😀 @gujarattourism #RoadToRemember #Episode3 #Gujarat #Balasinor #JurassicPark #Dinosaurs #Mountains #Road #Mountainlovers #Travelgram #Outdoor #Palaces #Forest #Wanderlust #Santrampur #Archeology #Stepwell #History #Museum #GujaratTouristPlaces #GujaratTourism #Weekend #RoadTrip Campaign by @gujarattourism Team @rangbyvarun @deval1310 @nisharmansuri @theartclump @mehupraja @aaditya_trivedi95 @oldschool.stories @himanshu.sanghavi_official

Janki Bodiwala Instagram – ગુજરાતનાં જુરાસીક પાર્ક તરીકે વર્લ્ડ મેપમાં ઓળખાય છે તે રૈયોલી-બાલાસિનોરમાં આવેલ ‘ડાયનાસોર ફોસીલ પાર્ક એન્ડ મ્યુઝિયમ’, રાજઘરાનાની પરંપરા અને જાહોજલાલી જ્યાં આજે પણ જીવંત છે તે સંતરામપુર – લુણાવાડા – બાલાસિનોરનાં રાજમહેલ, ગુરુ ગોવિંદસિંહની અમરગાથા ગાતા અને આદિવાસી લોકજીવનની સાથે વનરાજીથી શોભતો માનગઢ ડુંગર અને આવાં એકએકથી ચઢીયાતા ટુરિસ્ટ પ્લેસીસ જે અમદાવાદથી માત્ર 100 કિલોમિટરનાં અંતરે આવેલા છે – તે બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર છે @kinjalrajpriya સોલોટ્રીપનાં ડેસ્ટીનેશન્સ!

આ વિડીયો જોઈને તમે 100% તમારા ફેમિલી અને ફ્રેન્ડસમાં tag કરીને કહેશો કે હવે પછીની આપણી રોડ ટ્રીપનાં આ ડેસ્ટીનેશન્સ છે! 😀
@gujarattourism

#RoadToRemember #Episode3

#Gujarat #Balasinor #JurassicPark #Dinosaurs #Mountains #Road #Mountainlovers #Travelgram #Outdoor #Palaces #Forest #Wanderlust #Santrampur #Archeology #Stepwell #History #Museum #GujaratTouristPlaces #GujaratTourism #Weekend #RoadTrip

Campaign by @gujarattourism
Team
@rangbyvarun
@deval1310
@nisharmansuri
@theartclump
@mehupraja
@aaditya_trivedi95
@oldschool.stories
@himanshu.sanghavi_official | Posted on 07/Nov/2020 18:00:57

Janki Bodiwala Instagram – ગુજરાતની સ્થાપનાની અને અસ્મિતાની મહાકથા જ્યાંથી આરંભ થાય છે, સ્થાપત્ય કલાનું સરનામું અને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજમાં જેનું સ્થાન છે, છેલાજી સાથે પટોળા માટે રૂસણાં લેતી ગુર્જર નારીની  ઝંખના, માતાનું રૂણ ચૂકવવા સમગ્ર ભારતવાસીઓ જ્યાં અર્ધ્ય અપર્ણ કરે છે તે બિંદુ સરોવર તેમજ જેનો વટ અને પ્રભુતા આજે પણ અકબંધ છે તે અણહિલપુર પાટણ છે 
@shraddhadangar_official  ની સોલો ટ્રીપનું ટ્રાવેલ ડેસ્ટીનેશન.

વીકએન્ડ કે વેકેશનમાં, એકલા કે ફ્રેન્ડસ-ફેમિલી સાથે જ્યારે પણ પાટણ અને સિદ્ધપુર જાઓ તો @shraddhadangar_official ને યાદ કરજો અને હા ત્યાંનાં દેવડા-મગદળ ખાવાનું ના ભૂલશો !

#Gujarat #GujaratTourism #RoadToRemember #TouristPlaceInGujarat #Patan #Asmita #GujaratGaurav #RaniKivaav #Sahstrling #SiddhrajJaysinh #KaniaylalalMunshi #PatanNiPrabhuta #BinduSarovar #Patola #PatanPatola #Unesco #WorldHeritage #IncredibleIndia #EkBharatShreshthBharat #RuralTourism

Campaign by @gujarattourism 
Team
@rangbyvarun 
@deval1310 @fatctalents 
@nisharmansuri @theartclump
@mehupraja
@aaditya_trivedi95
@hiren_edit
@hitesh_paunikar
@avinash237 @himanshu.sanghavi_official @avanisoni18
Janki Bodiwala Instagram – ઈ.સ. 1540માં કચ્છનાં જામ રાજવી પરિવારે હાલાર પ્રદેશમાં ‘નવાનગર’ની સ્થાપના કરી, તે આજનું જામનગર!

ઐતિહાસિક મહાલયો અને વિશાળ તળાવથી શોભતું, મંદિરો અને સંસ્કૃત પાઠશાળાઓનાં કારણે ‘છોટા કાશી’થી ઓળખાતું, અનેક રંગો, કળા અને કપડાની વિશેષતાથી સૌને પસંદ એવી બાંધણીથી જાણીતું તેમજ મ્યુઝિયમ્સ, સુઆયોજિત મકાનો, સુઘડ રાજમાર્ગોનાં કારણે ‘સૌરાષ્ટ્રનાં પેરિસ’ તરીકે જાણીતું જામનગર છે મારાં સોલો ટ્રાવેલની પસંદગી!

વિડીયો જોઈને commentમાં કહેજો તમને જામનગર કેવું લાગ્યું? મને તો આ “જાજરમાન જામનગર” લાગ્યું!

Campaign by @gujarattourism 

#Gujarat #Jamnagar #Bandhni #LakhotaLake #JamSahib #Balachhadi #BalaHanumanTemple #PrincelyState #Kathiyawad #Saurashtra #Aayurved #Cricket #Jamnagri #Weekend #Dam #RoadToRemember

Team
@rangbyvarun 
@deval1310
@nisharmansuri @theartclump
@mehupraja
@aaditya_trivedi95
@hitesh_paunikar
@ivenkat10
@himanshu.sanghavi_official @fatctalents

Check out the latest gallery of Janki Bodiwala