Janki Bodiwala Instagram – ઈ.સ. 1540માં કચ્છનાં જામ રાજવી પરિવારે હાલાર પ્રદેશમાં ‘નવાનગર’ની સ્થાપના કરી, તે આજનું જામનગર!
ઐતિહાસિક મહાલયો અને વિશાળ તળાવથી શોભતું, મંદિરો અને સંસ્કૃત પાઠશાળાઓનાં કારણે ‘છોટા કાશી’થી ઓળખાતું, અનેક રંગો, કળા અને કપડાની વિશેષતાથી સૌને પસંદ એવી બાંધણીથી જાણીતું તેમજ મ્યુઝિયમ્સ, સુઆયોજિત મકાનો, સુઘડ રાજમાર્ગોનાં કારણે ‘સૌરાષ્ટ્રનાં પેરિસ’ તરીકે જાણીતું જામનગર છે મારાં સોલો ટ્રાવેલની પસંદગી!
વિડીયો જોઈને commentમાં કહેજો તમને જામનગર કેવું લાગ્યું? મને તો આ “જાજરમાન જામનગર” લાગ્યું!
Campaign by @gujarattourism
#Gujarat #Jamnagar #Bandhni #LakhotaLake #JamSahib #Balachhadi #BalaHanumanTemple #PrincelyState #Kathiyawad #Saurashtra #Aayurved #Cricket #Jamnagri #Weekend #Dam #RoadToRemember
Team
@rangbyvarun
@deval1310
@nisharmansuri @theartclump
@mehupraja
@aaditya_trivedi95
@hitesh_paunikar
@ivenkat10
@himanshu.sanghavi_official @fatctalents | Posted on 06/Nov/2020 17:09:28



