Home Actress Kinjal Rajpriya HD Photos and Wallpapers August 2023 Kinjal Rajpriya Instagram - Pure Gratitude ❤️ Congratulations to @vipulsharmadirector our entire team of ‘Kem Chho’ (@artmenfilms) and to all the winners of #GujaratStateAwards ✨ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર, તાળીઓના ગડગડાટથી ગુંજતું સભાગૃહ, એક કલાકારને અભિભૂત કરી મૂકે... એથી મોટું મહેનતાણું પણ શું હોઈ શકે..??? દરેક કળાઓ મનુષ્ય જીવનની ઉત્પત્તિથી લઈને વિકાસગાથા ની ઉમદા પ્રસ્તુતિ કરતી રહી છે. અથાગ મહેનત અને ઉમદા રચનાત્મકતા થી એ હૃદયસ્પર્શી પણ બની શકી છે. સાચેજ ગુજરાતની અસ્મિતાને લોકભોગ્ય બનાવવાનું ઉમદા કામ આજે ગુજરાતી સિને સૃષ્ટિ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ છે અને એમાંય આવા પ્રોત્સાહન થી એક રોમાંચનો અનુભવ થયો છે. @bhupendrapbjp રાજકીય પ્રક્ષેપમાં આપ કલા જગતના પ્રેરણા સ્ત્રોત બનતા, અમો સૌ કલાકારો આપના અને ગુજરાત સરકારના આભારવશ બન્યા છીએ. 🙏

Kinjal Rajpriya Instagram – Pure Gratitude ❤️ Congratulations to @vipulsharmadirector our entire team of ‘Kem Chho’ (@artmenfilms) and to all the winners of #GujaratStateAwards ✨ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર, તાળીઓના ગડગડાટથી ગુંજતું સભાગૃહ, એક કલાકારને અભિભૂત કરી મૂકે… એથી મોટું મહેનતાણું પણ શું હોઈ શકે..??? દરેક કળાઓ મનુષ્ય જીવનની ઉત્પત્તિથી લઈને વિકાસગાથા ની ઉમદા પ્રસ્તુતિ કરતી રહી છે. અથાગ મહેનત અને ઉમદા રચનાત્મકતા થી એ હૃદયસ્પર્શી પણ બની શકી છે. સાચેજ ગુજરાતની અસ્મિતાને લોકભોગ્ય બનાવવાનું ઉમદા કામ આજે ગુજરાતી સિને સૃષ્ટિ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ છે અને એમાંય આવા પ્રોત્સાહન થી એક રોમાંચનો અનુભવ થયો છે. @bhupendrapbjp રાજકીય પ્રક્ષેપમાં આપ કલા જગતના પ્રેરણા સ્ત્રોત બનતા, અમો સૌ કલાકારો આપના અને ગુજરાત સરકારના આભારવશ બન્યા છીએ. 🙏

Kinjal Rajpriya Instagram - Pure Gratitude ❤️ Congratulations to @vipulsharmadirector our entire team of ‘Kem Chho’ (@artmenfilms) and to all the winners of #GujaratStateAwards ✨ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર, તાળીઓના ગડગડાટથી ગુંજતું સભાગૃહ, એક કલાકારને અભિભૂત કરી મૂકે... એથી મોટું મહેનતાણું પણ શું હોઈ શકે..??? દરેક કળાઓ મનુષ્ય જીવનની ઉત્પત્તિથી લઈને વિકાસગાથા ની ઉમદા પ્રસ્તુતિ કરતી રહી છે. અથાગ મહેનત અને ઉમદા રચનાત્મકતા થી એ હૃદયસ્પર્શી પણ બની શકી છે. સાચેજ ગુજરાતની અસ્મિતાને લોકભોગ્ય બનાવવાનું ઉમદા કામ આજે ગુજરાતી સિને સૃષ્ટિ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ છે અને એમાંય આવા પ્રોત્સાહન થી એક રોમાંચનો અનુભવ થયો છે. @bhupendrapbjp રાજકીય પ્રક્ષેપમાં આપ કલા જગતના પ્રેરણા સ્ત્રોત બનતા, અમો સૌ કલાકારો આપના અને ગુજરાત સરકારના આભારવશ બન્યા છીએ. 🙏

Kinjal Rajpriya Instagram – Pure Gratitude ❤️

Congratulations to @vipulsharmadirector our entire team of ‘Kem Chho’ (@artmenfilms) and to all the winners of #GujaratStateAwards ✨

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર, તાળીઓના ગડગડાટથી ગુંજતું સભાગૃહ, એક કલાકારને અભિભૂત કરી મૂકે… એથી મોટું મહેનતાણું પણ શું હોઈ શકે..???
દરેક કળાઓ મનુષ્ય જીવનની ઉત્પત્તિથી લઈને વિકાસગાથા ની ઉમદા પ્રસ્તુતિ કરતી રહી છે. અથાગ મહેનત અને ઉમદા રચનાત્મકતા થી એ હૃદયસ્પર્શી પણ બની શકી છે. સાચેજ ગુજરાતની અસ્મિતાને લોકભોગ્ય બનાવવાનું ઉમદા કામ આજે ગુજરાતી સિને સૃષ્ટિ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ છે અને એમાંય આવા પ્રોત્સાહન થી એક રોમાંચનો અનુભવ થયો છે.
@bhupendrapbjp રાજકીય પ્રક્ષેપમાં આપ કલા જગતના પ્રેરણા સ્ત્રોત બનતા, અમો સૌ કલાકારો આપના અને ગુજરાત સરકારના આભારવશ બન્યા છીએ. 🙏 | Posted on 02/Aug/2023 23:11:58

Kinjal Rajpriya Instagram – Being #Kalrav ni #Mansi.. from #3Ekka 
થઇ જાઓ તૈયાર…. સાદગી સાથે એક વાર ફરી આવી રહી છું, તમારું દિલ જીતવા ❤️ 
શો બાજીના એક્કાની છે સાદગીની રાણી
ઉત્તરને દક્ષિણની આ જોડી છે કેવી મજાની!
#18thAugust2023

Outfit: @muditapateldesigns
Style by : @ishhaa_nagar
W/: @rudradave33
Kinjal Rajpriya Instagram – Jabbardast શરૂઆત થઇ #Anand થી 🤩
આણંદની કૉલેજમાં ભણ્યા હોઇએ એટલે અહિંયા ફિલ્મ પ્રમોટ કરવાની મજા શું હોય એ કેમ કરી સમજાવું !! વાહ રે મારા આણંદ..વાહ !! #3Ekka #Promotions #Day1

Check out the latest gallery of Kinjal Rajpriya