A Reel To Remember!! @sdj_international_college 🫶
મોજે દરિયા 🤩 વાહ રે સુરત વાહ રે સુરતવાસીઓ ❤️
છેલ્લો દિવસ અને શું થયું પછી ફરી એક વાર ગુજરાતી ફિલ્મોના પ્રમોશન્સ ઐતિહાસિક બન્યા છે🙏 #3Ekka #Promotions #Surat
Happy Friendships Day from #3Ekka ❤️
ગુજરાતી થાળી મળે એટલે કાંઇ નો ઘટે હોં ભાઇ 🤓
રાજકોટ આવો તો ઇમ્પીરિયલ પૅલેસ ની થાળી અચૂક માણજો! રાજકોટની આ મજા તો છેજ તે, ખાવાની સાથે સાથે ખવડાવનારનો આગ્રહ એય રંગ રાખે 😍
#Rajkot #HaMojHa #RangiluRajkot #Promotions #3Ekka #Bhaibandh #Friends The Imperial Palace

Countdown ની શુભ શરૂઆત, શુભ આંકડા થી 🤩
11 DAYS TO GO!
“ 𝟑 𝐄𝐊𝐊𝐀 “ releasing on 𝟏𝟖𝐭𝐡 𝐀𝐮𝐠𝐮𝐬𝐭, 𝟐𝟎𝟐𝟑 in theatres near you !
@anandpanditmotionpictures @jannockfilmsllp @jojoapp.in @colorsgujaratiofficial #3Ekka #TronEkka
Amidst the greys, there’s pink 🌸 Sweet, Simple & Sleek.. that’d be my Streak 💕
Outfit: @etar_thelabel
Styled by @ishhaa_nagar
@rudradave33
#LookBook from #Promotions of #3Ekka
Candids from the #Tehunk launch-day 🤍 All Real-Captures because I forgot to pose in excitement of the song release😃
With my benpaniyo @tarjanee_official @esharkansara #3Ekka #18thAugust
#Promotion dhamaal begins soon 🤩 stay tuned.
Outfit : @houseoffett
Styled by: @ishhaa_nagar @rudradave33
Thank you for matching my simple style statement 🫶
#WhiteIsLove

Presenting 🦚 ટેંહૂંક 🦚 #DanceChallenge
With @kinjalrajpriya
Tag your Friends and share your TEHUNK video..
Will be happy to reshare your videos…આવવા દો ફટાફટ 🦚🦚
@malhar028
@actoryash
@mitragadhvi
@esharkansara
@tarjanee_official
@adityagadhviofficial
@bhargav_purohit
@dr.kedar
@vaishalshah7
#Tehunk #TehunkHookStep #TehunkHookStepChallenge #Dance #3Ekka #TronEkka #GujaratiFilm #18thAugust2023 #KinjalRajpriya #KhushiAvashia Ahmedabad, India
Being #Kalrav ni #Mansi.. from #3Ekka
થઇ જાઓ તૈયાર…. સાદગી સાથે એક વાર ફરી આવી રહી છું, તમારું દિલ જીતવા ❤️
શો બાજીના એક્કાની છે સાદગીની રાણી
ઉત્તરને દક્ષિણની આ જોડી છે કેવી મજાની!
#18thAugust2023
Outfit: @muditapateldesigns
Style by : @ishhaa_nagar
W/: @rudradave33
Jabbardast શરૂઆત થઇ #Anand થી 🤩
આણંદની કૉલેજમાં ભણ્યા હોઇએ એટલે અહિંયા ફિલ્મ પ્રમોટ કરવાની મજા શું હોય એ કેમ કરી સમજાવું !! વાહ રે મારા આણંદ..વાહ !! #3Ekka #Promotions #Day1
૩ એક્કા નો 7 જન્મો નો પ્રેમ એટલે…..
7 DAYS TO GO!
“ 𝟑 𝐄𝐊𝐊𝐀 “ releasing on 𝟏𝟖𝐭𝐡 𝐀𝐮𝐠𝐮𝐬𝐭, 𝟐𝟎𝟐𝟑 in theatres near you !
@anandpanditmotionpictures @jannockfilmsllp @jojoapp.in @colorsgujaratiofficial #3Ekka #TronEkka
ખિલાડી, પણ માત્ર જુગારના નહિ
9 DAYS TO GO!
“ 𝟑 𝐄𝐊𝐊𝐀 “ releasing on 𝟏𝟖𝐭𝐡 𝐀𝐮𝐠𝐮𝐬𝐭, 𝟐𝟎𝟐𝟑 in theatres near you !
@anandpanditmotionpictures @jannockfilmsllp @jojoapp.in @colorsgujaratiofficial #3Ekka #TronEkka
Today’s Front
#AhmedabadTimes Swipe To Read 👉Heartiest Gratitude @ahmedabadtimestoi 🙏

Pure Gratitude ❤️
Congratulations to @vipulsharmadirector our entire team of ‘Kem Chho’ (@artmenfilms) and to all the winners of #GujaratStateAwards ✨
માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર, તાળીઓના ગડગડાટથી ગુંજતું સભાગૃહ, એક કલાકારને અભિભૂત કરી મૂકે… એથી મોટું મહેનતાણું પણ શું હોઈ શકે..???
દરેક કળાઓ મનુષ્ય જીવનની ઉત્પત્તિથી લઈને વિકાસગાથા ની ઉમદા પ્રસ્તુતિ કરતી રહી છે. અથાગ મહેનત અને ઉમદા રચનાત્મકતા થી એ હૃદયસ્પર્શી પણ બની શકી છે. સાચેજ ગુજરાતની અસ્મિતાને લોકભોગ્ય બનાવવાનું ઉમદા કામ આજે ગુજરાતી સિને સૃષ્ટિ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ છે અને એમાંય આવા પ્રોત્સાહન થી એક રોમાંચનો અનુભવ થયો છે.
@bhupendrapbjp રાજકીય પ્રક્ષેપમાં આપ કલા જગતના પ્રેરણા સ્ત્રોત બનતા, અમો સૌ કલાકારો આપના અને ગુજરાત સરકારના આભારવશ બન્યા છીએ. 🙏