Kinjal Rajpriya Instagram – ગુજરાતી થાળી મળે એટલે કાંઇ નો ઘટે હોં ભાઇ 🤓
રાજકોટ આવો તો ઇમ્પીરિયલ પૅલેસ ની થાળી અચૂક માણજો! રાજકોટની આ મજા તો છેજ તે, ખાવાની સાથે સાથે ખવડાવનારનો આગ્રહ એય રંગ રાખે 😍
#Rajkot #HaMojHa #RangiluRajkot #Promotions #3Ekka #Bhaibandh #Friends The Imperial Palace | Posted on 12/Aug/2023 16:10:13