Chirag Jani

Chirag Jani Instagram – Feel aani chahiye…😁🤘

Okay, article pe aate hai

‘ચિરાગ જાની’…નામ તો સૂના હી હોગા?…. શું? નથી સાંભળ્યું? આપણા મનમાં એક માન્યતા છે કે જ્યાં સુધી ઘરનો છોકરો બહારથી વેલિડેશન ન લઈ આવે ત્યાં સુધી તેની કદર નથી થતી. ચિરાગ અત્યારે સાઉથમાં ધૂમ મચાવે છે. મોટા મોટા પ્રોડ્યુસર ચિરાગને પોતાની ફિલ્મમાં લેવા માટે પડાપડી કરે છે. રજનીકાંત, સૂર્યા, રવિ તેજા જેવા મોટા સુપરસ્ટાર પણ ચિરાગને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાની ઈચ્છાઓ રાખે છે, પણ ફક્ત બોલિવૂડમાં કામ કરેલું ન હોવાથી આપણા જ ગુજરાતી અને કોડીનારના આ યુવાનને આપણે હજુ ઓળખતા જ નથી. આપણે હંમેશા કહીએ છીએ કે ફિલ્મોમાં સપોર્ટ અને બેકગ્રાઉન્ડ વગર એન્ટ્રી લેવી અશક્ય છે, ત્યાં ખૂબ જ નિપોટિઝમ છે, લેકિન ઇસ બન્દે કો હી દેખ લો… એવું કહેવામાં આવે છે કે સાઉથમાં હીરો બનવું સહેલું છે પણ વિલન બનવું વધારે અઘરું… આ બધી જ વાતોને જાણવા આજે ‘દિવ્ય ભાસ્કર’ એપ દ્વારા ચિરાગ જાનીની મુલાકાત કરવામાં આવી. તો ચાલો… ચિરાગ પાસેથી જ જાણીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અવનવી અને અજાણી ગપસપ…

Read full article on @divyabhaskar_in app

.

.

.

#chirag #chiragjani #handsomevillain #villain #southfilms #southindustry #tollywood #tamil #actor #rajnikanth #thala #superstar #surya #raviteja #ajithkumar #bollywood #dhollywood #film #filmindustry #dhruv #dhruvsanchaniya #journalist #interview #kodinar #girsomnath #saurashtra #gujarat #gujarati #india | Posted on 01/Oct/2023 22:53:58

Chirag Jani
Chirag Jani

Check out the latest gallery of Chirag Jani