Chirag Jani

Chirag Jani Instagram – જય જય ગરવી ગુજરાત, ગર્વ થી ગુજરાતી.😍

તમારા બધા નું દિલ જીતવા આવ્યો છુ,
નદી બની તમારી લાગણીયો માં વહેવા દો,

મારો સંઘર્ષ, મારી વાર્તા,
ગુજરાતી મૂવી થઇ લઈને સાઉથ મૂવી સુધી ની સફળતા મને કેહવા દો.

આપ સૌનો ખુબ ખુબ આભાર,
મને પ્રેમ અને લાગણીયો આપવા બદલ. 🙏

.
.
.
.
#ChiragJani #faith #motivation #success #movie #happiness #actor #famous #trending #celebrity #tamil #malayalam #kannada #telugu #celebration #bollywood #Gujarat #ગરવીગુજરાત | Posted on 01/Oct/2023 20:21:34

Chirag Jani
Chirag Jani

Check out the latest gallery of Chirag Jani